________________
( ૭૧૬ )
સુભાષિત-પથ-રત્નાકર.
બેઠેલા એવા મારા મુખને, વૃદ્ધ મૃગાના સમૂહેા કયારે સંઘશે? (હું પદ્માસન વાળીને આત્મધ્યાનમાં તલ્લીન થયા હાઉં, તે વખતે મારા ખેાળામાં મૃગના બાળકો આળાટે અને વૃદ્ધ મૃગા મારૂં મુખ સુધે, તેની મને ખબર પણુ ન પડે એવી તલ્લીન અવસ્થા મારી કયારે થાય ?) ૬. મનેાનિગ્રહ વગરના યાગ નકામાઃ
अनिरुद्धमनस्कः सन्, योगश्रद्धां दधाति यः । पद्भ्यां जिगमिषुर्ग्रामं स पङ्गुवि हस्यते ॥ ७ ॥ योगशास्त्र, प्रकाश ४, m ૦ ૨૭.
જે મનુષ્ય મનને રૂંધ્યા વિના—વશ કર્યા વિના–યેાગની શ્રદ્ધાને ધારણ કરે છે એટલે કે મન રૂ ંધ્યા વિના પણ ચેગ થઇ શકે એમ જે માને છે, તે પુરૂષ એ પગવડે પરગામ જવાને ચ્છિતા પશુ પાંગળા )ની જેમ હુસાય છે–મશ્કરીને પાત્ર થાય છે. ૭.
ચાગનું ફળઃ—
',
भूयांसोऽपि हि पाप्मानः, प्रलयं यान्ति योगतः । चण्डवाताद् घनघना घनाघनघटा इव ॥ ८ ॥
યોગશાસ્ત્ર, પૃ૦ ૨૦, જો ૬. (ત્ર. સ. )
જેમ પ્રચંડ વાયુથી અત્યંત ઘણી મેઘની પામે છે– વીખરાઇ જાય છે, તેમ ચાગથી ઘણા પામે છે. ૮.
ઘટાએ નાશ પાપો નાશ