________________
સંસાર.
( ૭૩૯ )
वातोद्धृतध्वजप्रान्तचश्चलैश्वर्यशर्मणि । चलेष्टजनसङ्गेऽस्मिन् भवे सौख्यं न किञ्चन ॥२०॥ ઉત્તરાધ્યયનસૂત્રટીગ (માવવિનય), પૃ૦ ૨૦૪. (ગાત્મ. સ.)
'
આ સંસારમાં અશ્વનું સુખ વાયુથી ઉડાડેલા ધ્વજના છેડાની જેવુ ચંચળ છે તથા ઇષ્ટ જનના સમાગમ પણ ચંચળ છે, તેથી આ સંસારમાં જરા પણ સુખ નથી. ૨૦.
विग्रहा गदभुजङ्गमालयाः, सङ्गमा विगमदोषदूषिताः । सम्पदो विपदा कटाक्षिता, नास्ति किञ्चिदनुपद्रवं स्फुटम् ॥ २१ ॥ ધર્મવિન્તુ, ૧૦૨, સૂત્ર ૨૨ ની ટીા.
શરીરે છે તે રાગરૂપી સને રહેવાનાં ઘર છે, સયાગા છે તે વિયેાગરૂપી દાખથી દૂષિત છે અર્થાત્ જ્યાં સંચાગા છે ત્યાં વિયેાગા છે, લક્ષ્મીએ પણ કવડે કટાક્ષ કરાએલી છે. જગતમાં એવી કોઇ સ્ફૂટ વસ્તુ નથી કે જે ઉપદ્રવ રહીત હાય. ૨૧.
अस्मिन्नसारे संसारे, निसर्गेणातिदारुणे । વષિને દિકુવાનાં, ચાસામિત્ર વારિયો ॥ ૨૨ ॥ अमरचंद्रसूरि.
સ્વભાવથી જ અત્યંત ભયંકર આ અસાર સંસારને વિષે, સમુદ્રમાં જેમ જળચરાની સંખ્યા નથી તેમ, દુ:ખાની અવધિ– સંખ્યા–નથી. ૨૨.
स्फूर्जल्लोभकरालवक्त्रकुहरो हुङ्कारगुञ्जाखः, कामक्रोधविलोललोचनयुगो मायानखश्रेणिभाक् ।