________________
( ૭૪૦ ) સુભાષિત-પ-રત્નાકર. स्वैरं यत्र स बम्भ्रमीति सततं मोहाहयः केसरी, तां संसारमहाटवीं प्रतिवसन्को नाम जन्तुः सुखी ? ॥२३॥
જૈનાચાર (પનિજ), શો. 3. જે સંસારરૂપી અટવીમાં સ્કુરાયમાન (ઉછળતા) લેભરૂપી–ભયંકર મુખરૂપી ગુફાવાળે, હુંકારરૂપી ગર્જના કરનાર, કામ અને ક્રોધરૂપી ચપળ નેત્ર યુગવાળે અને માયારૂપી નખની શ્રેણિવાળે તે મેહ નામને કેસરી સિંહ નિરંતર ઈચ્છા પ્રમાણે ભમ્યા કરે છે, તે સંસારરૂપી અટવીમાં વસનારો કર્યો પ્રાણી સુખી હોય? કઈ પણ સુખી હોય જ નહીં. ૨૩.
न संसारोत्पनं चरितमनुपश्यामि कुशलं, विपाकः पुण्यानां जनयति भयं मे विमृशतः । महद्भिः पुण्यौश्चिरपरिगृहीताश्च विषया महान्तो जायन्ते व्यसनमिव दातुं विषयिणाम् ॥२४॥
વૈશ્ચરાતિ (મરિ), ગોરૂ. સંસારમાં ઉત્પન્ન થયેલા સુખાદિક ચરિત્રને હું મારા જેતે નથી. કારણ કે તે બાબત વિચાર કરતાં મને પુણ્યને વિપાક પણ ભય ઉત્પન્ન કરે છે. કેમકે મોટા પુણ્યના સમૂહવડે ચિરકાળથી ગ્રહણ કરેલા મોટા વિષયો પણ વિષયી જીવેને જાણે કે દુઃખ આપનારા જ થાય છે. (અર્થાત પુણ્યને ક્ષય થવાથી દેવ પણ પૃથ્વી પર આવે છે તેથી તે દુઃખી જ છે.) ૧૪.
जन्ममृत्युजरादुःखैर्व्याधिभिर्मानसक्लमैः । दृष्दैव सततं लोकं घटेन्मोक्षाय बुद्धिमान् ॥ २५ ॥
महाभारत, शांतिपर्व, अ० ११७, श्लो० २.