________________
સંસાર.
( ૭૩૭ )
જ્યાં સુધી જન્મ છે ત્યાં સુધી મરણુ છે, અને ત્યાં સુધી માતાના ઉદરમાં શયન કરવાનુ છે. આ પ્રમાણે સંસારમાં પ્રગટ જ દોષ જોવામાં આવે છે, તે તેવા સ'સારમાં હું મનુષ્ય ! પ્રેમ તને સતાષ-પ્રીતિ-થાય છે ? સર્વથા સતાષ થવા ન જોઇએ. ૧૪.
સંસારઃ કેદખાનું:--
तुङ्गं वेश्म सुताः सतामभिमताः सङ्ख्याऽतिगाः सम्पदः, कल्याणी दयिता वयश्च नवमित्यज्ञानमूढो जनः । मत्वा विश्वमनश्वरं निविशते संसारकारागृहे, सन्दृश्य क्षणभङ्गुरं तदखिलं धन्यस्तु संन्यस्यति ॥ १५ ॥ વૈચણતજ ( મર્ત્તત્તી), જો ૨૦.
મારે માટુ ઘર છે, સત્પુરૂષોને માનવા લાયક સારા પુત્રા છે, અસંખ્ય સંપદા-લક્ષ્મી છે, કલ્યાણકારક સુંદર સ્ત્રી છે અને નવુ' ચાવન વય છે; આ પ્રમાણે અજ્ઞાનથી મૂઢ થયેલા મનુષ્ય આ વિશ્વને અનશ્વર-નિત્ય-માનીને સંસારરૂપી કારાષ્ટ્રહમાં પ્રવેશ કરે છે—રહે છે. પરંતુ ધન્ય એવા જ્ઞાની પુરૂષ તા તે સર્વને ક્ષણમાં નાશ પામનારૂં જોઈને–જાણીને—તથા સર્વના ત્યાગ કરીને સંન્યાસ–ચારિત્ર–જ ગ્રહણ કરે છે. ૧૫.
સંસારઃ કેવળ દુઃખઃ—
आधिव्याधिजरामृत्युज्वालाशतसमाकुलः । प्रदीप्ताङ्गारकल्पोऽयं, संसारः सर्वदेहिनाम् ॥ १६ ॥ ત્રિષ્ટિ, વેં ૨, સર્જ, જો ૧૧૬.
૪૭