________________
सात क्षेत्र.
( ७२३)
न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । नैवाऽन्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्त्यागमपुस्तकानि ।१४॥
कुमारपालप्रबन्ध, पत्र ९४ * જેઓ અગામ-ગ્રન્થને લખાવે છે, તે મનુષ્ય ગતિ, મૂંગાપણું, જડતા, અંધપણું અને બુદ્ધિરહિતપણાને પામતા नथी. १४.
ये लेखयन्ति जिनशासनपुस्तकानि,
व्याख्यानयन्ति च पठन्ति च पाठयन्ति । श्रृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते, ते मर्त्यदेवशिवशर्म नरा लभन्ते ॥ १५ ॥
- कुमारपालप्रबन्ध, पत्र ९३-९४. * જે માણસો જિનેશ્વરના મતના પુસ્તકો લખાવે છે, તેનું વ્યાખ્યાન કરે છે, ભણે છે, ભણાવે છે, સાંભળે છે, અને એ પુસ્તકની રક્ષા કરવામાં સારી રીતે આદર રાખે છે તેઓ મનુષ્ય, દેવ અને મોક્ષનું સુખ પામે છે. ૧૫. संचनु महत्व:यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते, यं तीर्थ कथयन्ति पावनतया येनास्ति नान्यः समः। यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते, . स्फूर्तिर्यस्य परा वसन्ति च गुणा यस्मिन् स सोऽर्च्यताम् १६
सिन्दूरप्रकरण, श्लो० २२.