________________
(७२८ )
सुभाषित-५३-२ना३२.
मनो विशुद्धं पुरुषस्य तीर्थ, वासंयमश्चेन्द्रियनिग्रहश्च । त्रीण्येव तीर्थानि शरीरभाजां, स्वर्गच मोक्षं च निदर्शयन्ति ॥३॥
धर्मकल्पद्रुम, पृ० ४, श्लो० ९३. (प्र. स. ) * મનની વિશુદ્ધિ પુરૂષનું તીર્થ છે, વાણનો સંયમ (નિયમ) એ પણ પુરૂષનું તીર્થ છે અને ઇન્દ્રિયને નિગ્રહ પણ તીર્થ છે. આ ત્રણ તીર્થો પ્રાણુઓને સ્વર્ગ તથા મેક્ષ બતાવે છે -माये छ. 3. ज्ञानं तीर्थ क्षमा तीर्थं, तीर्थमिन्द्रियनिग्रहः। शमस्तीथं दया तीर्थ, सत्यं तीर्थमथार्जवम् ॥ ४ ॥
इतिहाससमुच्चय, अ० २५, श्लो० ९. જ્ઞાન તીર્થ છે, ક્ષમા તીર્થ છે, ઇંદિને નિગ્રહ તીર્થ છે, શમતા તીર્થ છે, દયા તીર્થ છે, સત્ય તીર્થ છે, અને આર્જવા सरता ५ तीर्थ छे. ४.. रागाद्यम्भाः प्रमादव्यसनशतचलद्दीर्घकल्लोलपालः, क्रोधेावाडवाग्निर्पतिजननमहानक्रचक्रोघरोदः (धः)। तृष्णापातालकुम्भो भवजलधिरयं तीर्यते येन तूर्ण, तज्ज्ञानादिस्वभावं कथितमिह सुरेन्द्रार्चितैर्भावतीर्थम् ॥५॥
रामायण, अरण्यकाण्ड, अ० ३९, श्लो० ११. આ સંસારરૂપી સમુદ્ર રાગાદિક જળથી ભરેલું છે, તેની પાળ સાથે પ્રમાદ અને વ્યસન છૂતાદિક અથવા કઈ)રૂપી સેંકડે મોટાં મેજાએ અથડાય છે, જેમાં ક્રોધ અને ઈ