________________
( ૭૩૪ )
સુભાષિત-પ૪–રત્નાકર.
મનમાં કાતુક જોવાની ઈચ્છા હોય તેા આ સતુ જો ! ખીજા ઇંદ્રજાળાવડે શું છે ? આ સંસાર જ મેઢુ ઇંદ્રજાળ છે. ૭.
સંસારનું પલટાતુ રૂપઃ~~
नसमा वासराः सर्वे, नैकरूपमिदं जगत् ।
भवन्ति विविधैर्भावैः प्रायशः प्राणिनां दशाः ॥ ८ ॥
પાડવરિત્ર ( ૫ ).
કોઇ પણ મનુષ્યના સર્વે દિવસેા એક સરખા હેાતા નથી, આ જગત જ એક રૂપવાળુ નથી, પ્રાયે કરીને વિવિધ પ્રકારના ભાવાવડ પ્રાણીઓની દશા ફરતી જાય છે. ૮.
1
यौवनं नगनदास्पदोपमं, शारदाम्बुदविलासि जीवितम् । स्वमलब्धधनविभ्रमं धनं,
स्थावरं किमपि नास्ति तवतः ॥ ९ ॥
धर्मबिन्दु, अ० ३, सूत्र २२१ टीका.
ચાવન પર્યંતની માટી નદીઓના સ્થાનની ઉપમા વાળુ છે— જેમ પર્વતની માટી નદીઓના પાણી સ્થીર રહેતાં નથી તેમ ચાવન અવસ્થા પણ અસ્થિર છે, જીવિત છે તે શરદઋતુના વાદળાના વિલાસવાળું છે–જેમ શરદઋતુના વાદળા લગાર વારમાં વીંખાઈ જાય છે તેની માફક જીવિત છે, અને ધન છે તે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ ધનની માફક ભ્રમભરેલું છે. તત્ત્વથી કાંઈ પણ સ્થિર નથી. ૯.