________________
જા======== એ સંસાર (૮૮)
સંસારને સ્વભાવ –
अन्योऽन्यं भवचक्रे याताः सर्वेऽप्यनन्तशो जीवाः । મૌત્રાવિન્યુમાવું, વાસીમાનં ર છે ?
સનરાત, ઋો. ૩૮. આ સંસારચક્રમાં સર્વ જીવો પરસ્પર અનંતવાર માતા પિતા વિગેરરૂપ બંધુપણાને પામેલા છે, શત્રુપણાને પામેલા છે, અને ઉદાસીનપણને (મધ્યસ્થપણાને) પણ પામેલા છે. અથાત્ તેથી આ સંસારમાં કોઈ પણ જીવ કઈ પણ જીવને વાસ્તવિક રીતે મિત્ર, શત્રુ કે મધ્યસ્થ નથી. ૧.
सुस्थे हृदि सुधासिक्तं, दुःस्थे विषमयं जगत् । वस्तु रम्यमरम्यं वा, मनःसङ्कल्पतस्ततः ॥२॥
રવાસ, અદ્રુ. ૧, સે. ૨૦. આ જગત એટલે જગતમાં રહેલી વસ્તુ, જે મન સ્વસ્થ -શાંતિ યુક્ત હોય તે અમૃતથી જાણે સિંચાયેલી હોય તેમ પ્રિય લાગે છે, અને જે મન અસ્વસ્થ હેય તે આખું જગત વિષયમય ભાસે છે. તેથી મનની કલ્પનાથી જ વસ્તુની સુંદરતા અને અસુંદરતા છે. વાસ્તવિક રીતે તે વસ્તુઓ એક જ સ્થિતિવાળી છે. ૨.