________________
કસમિતિ (૮૨)
પાંચ સમિતિ અને ત્રણ ગુણિનાં નામईर्याभाषणाऽऽदाननिक्षेपोत्सर्गसंज्ञिकाः । पश्चाहुः समितीस्तिस्रो गुप्तीस्त्रियोगनिग्रहात् ॥ १॥
ચોળાફાઇ, પ્રાશ ૨, શ્લો- રૂ. (ક. સ.) ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમીતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉત્સર્ગ–પારિકાપનિકા-સમિતિ, આ નામની આ પાંચ સમિતિઓ કહેલી છે, તથા મન, વચન અને કાયા એ ત્રણ યેગને નિગ્રહ કરવાથી મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ નામની ત્રણ ગુપ્તિએ કહેલી છે. ૧. ઇસમિતિ –
लोकातिवाहिते मार्गे, चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या मता सताम् ॥ २ ॥
ચોરાશાજ, પ્રારા ૨, મો. ૬. (ઇ. સ.) જે માગે ઘણું લેકે ચાલ્યા હોય અને ચાલતા હોય, તથા જે માર્ગે સૂર્યનાં કિરણે પડતાં હોય તેવા માર્ગ ઉપર જંતુઓની રક્ષાને માટે ઉપયોગ પૂર્વક જઈને જે ચાલવું. તેને સત્પરૂષોએ ઈર્યા કહેલી છે એટલે કે તે ઈસમિતિ કહે