________________
ચારિત્ર.
( ૬૯૯ )
જે માણસ ચારિત્રવાળા હાય એનાં સમ્યગ્દન, જ્ઞાન, તપ, દૈયા વિગેરે બધાં સફળ થાય છે. અને જે ચારિત્ર વગ રના હોય તેનાં નકામાં થાય છે; એમ સમજીને સ ંતપુરૂષા ચારિત્રમાં પ્રયત્ન કરે છે. ૧૬.
गर्भेविलीनं वरमत्र मातुः, પ્રસૂતિજાહેવિ નાં વિનાશઃ । असम्भवो वा वरमङ्गभाजो
न जीवितं चारुचरित्रमुक्तम् ॥ १७ ॥ સુમાષિત રત્નસન્ટ્રોડ્, જો ૨૪૦.
O
માણસનું માતાના ગર્ભમાંજ નાશ પામવુ સારૂં છે, અથવા તે પ્રસૂતિ વખતે જ નાશ પણ સારે છે અથવા તેા ખીલકુલ જન્મ ન જ થવા એ પણ સારૂ છે, પણ ચારિત્રથી રહિત એવું જીવન નથી સારૂ. ૧૭.
ચારિત્ર જાણવાના માર્ગેઃ—
-
इत्येतत् पञ्चविधं चारित्रं मोक्षसाधनं प्रवरम् । अनेकानुयोगनयप्रमाणमार्गेः समनुगम्यम् ॥ १८ ॥
કરામત, જો૦ ૨૨૧.
આ પાંચ પ્રકારનું ચારિત્ર માક્ષનું તે અનેક પ્રકારના અનુયાગ, નય અને
સમજી શકાય છે. ૧૮.
ઉત્તમ સાધન છે. અને પ્રમાણુના માર્ગોવ