________________
( ૭૦૦ ) સુભાષિત-પઘરનાકર. ચારિત્રની વૃદ્ધિને ઉપાયकषायसङ्गो सहते न वृत्तं, समाचक्षुर्न दिनं च रेणुम् । कषायसङ्गो विधुनन्ति तेन, चारित्रवन्तो मुनयः सदाऽपि॥१९॥
કુમાષિત રત્નો , હો ૨૨૪. જેમ દુખવા આવેલી આંખ ધળ કે દિવસના પ્રકાશને સહન નથી કરતી, તે જ પ્રમાણે ચારિત્ર એ કષાય અને પરિ ગ્રહને નથી સહન કરતું. એટલા માટે ચારિત્રશાળી મુનિઓ હમેશાં કષાય અને પરિગ્રહને દૂર કરે છે. ૧૯ कषायमुक्तं कथितं चरित्रं, कषायवृद्धावपघातमेति । यदा कषायः शममेति पुंसस्तदा चरित्रं पुनरेति पूतम् ॥२०॥
કુમારિત્નો , ઋો૨૩૨. ચારિત્રને કષાય વગરનું જ કહેલું છે. એટલે જ્યારે કષાયની વૃદ્ધિ થાય છે ત્યારે ચારિત્રને હાનિ પહોંચે છે. તેથી
જ્યારે માણસના કષાય શાંત થાય છે ત્યારે પવિત્ર ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ૨૦.
દર્શન, જ્ઞાન અને ચારિત્રા – सम्यक्त्वं भावयेत् क्षिप्रं, सज्ञानं चरणं तथा । कुच्छात् सुचरितं प्राप्त, नृत्वं याति निरर्थकम् ॥२१॥
તલ્લામૃત, છો. ક.