________________
હેરા (૮૨)
YANGANKANG
લેશ્યાનુ સ્વરૂપ
कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्राऽयं, लेश्याशब्दः प्रवर्तते ॥ १ ॥ ચોપરાશ, પ્રાણ ૪, જો ૪૪ ની ટી૪૦.
કૃષ્ણ વિગેરે દ્રવ્યના સમીપપણાથી સ્ફટિકની મા આત્માના જે પિરણામ, તે આત્મિક પરિણામમાં લેશ્યા શબ્દ પ્રવર્તે છે. એટલે જેવા વર્ણવાળા પુદ્ગલના સમીપપણામાં જેવા આત્માના પરિણામ થાય, તે પરિણામને જ લેશ્યા કહેવાય છે. ૧.
લેશ્યાનાં નામઃ—
ताः कृष्णनीलकापोततैजसपश्चशुक्लनामानः । श्लेष इव वर्णबन्धस्य, कर्मबन्धस्थितिविधात्र्यः || २ | ચોષ, પ્રાણ જ, સ્ને૦ ૪૪ ની ટીજા *
તે કૃષ્ણ, નીલ, કાપાત, તૈજસ, પદ્મ અને શુક્લ એ નામની છ વૈશ્યાઓ છે. વધના મેળાપની પેઠે એ લેશ્યાઓ કર્મનું અંધન અને કર્મની સ્થિતિ કરવાવાળી છે. ૨.