________________
(૪૮૮)
સુભાષિત-૫ઘરત્નાકર શુભ માની ભાગ્યશાળી –
यस्य ज्ञानमनन्तमप्रतिहतं ज्ञेयस्थितौ दर्शनं, दोषत्यक्तमनन्तमुत्तमतमोऽनन्तः सुखानां चयः । वीर्यस्यानुपमः स कोऽपि महिमाऽनन्तस्त्रिलोकाद्भुतः, सिद्धत्वे प्रथितः प्रभुः स भगवान् धन्यैः सदा ध्यायते ।।
જે ભગવાનનું જ્ઞાન અનંત અને કોઈથી ન હણાય તેવું છે, જેનું દર્શન જાણવા લાયક પદાર્થોની સ્થિતિને વિષે દેષ રહિત અને અનન્ત છે, જેના સુખને સમૂહ અતિ ઉત્તમ અને અનંત છે, જેના વીર્યનો મહિમા ઉપમા રહિત, અનંત અને ત્રણ લેકથી પણ અદ્દભુત છે, તથા જે પ્રભુ સિદ્ધપણામાં રહેલા છે, તે ભગવાનનું ધન્ય પુરૂષ જ સદા ધ્યાન કરે છે. ૬.
શુભ ધ્યાનને ઉપદેશ –
यावद्व्याधिविवाधया विधुरतामङ्गं न संसेवते, यावच्चेन्द्रियपाटवं न हरति क्रूरा जरा राक्षसी । तावनिकलनिश्चलामलपदं कर्मक्षयायाधुना, ध्येयं ध्यानविचक्षणैः स्फुटतरं हृत्पनसमोदरे ॥७॥
વૈરાગરાત ( ૯), ઋો. ૭૦.
જ્યાં સુધી વ્યાધિઓની પીડાથી આ શરીર વિધુરતાનેવ્યાકુળપણને પામ્યું નથી, અને જ્યાં સુધી વૃદ્ધાવસ્થારૂપી ફર