________________
(૫૬૮)
સુભાષિત-પદ્ય-રત્નાક.
न तत्परस्य संदध्यात्, प्रतिकूलं यदात्मनः। एष संक्षेपतो धर्मः, कामादन्यः प्रवर्तते ॥७॥
महाभारत, अनुशासनपर्व, अ० ८, श्लो० ११. જે પિતાના આત્માને પ્રતિકૂળ હોય તે બીજા પ્રાણીને કરવું નહીં, આ જ સંક્ષેપથી શ્રેષ્ઠ ધર્મ છે. આ સિવાયને બાજે ધર્મ તે પિતા પોતાની ઈચ્છાથી પ્રવર્તાવેલ છે. ૭.
धारणाद् धर्ममित्याहुर्धर्मो धारयते प्रजाः। यत् स्याद्धारणसंयुक्तं, स धर्म इति निश्चयः ॥ ८॥
મહામાત, શાંતિપ, ૦ ૨૦૬, ૦ ૨૨.
નીચ ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખવાથી ધર્મ કહેવાય છે. ધર્મ જ પ્રજાએ(પ્રાણીઓ)ને ધારણ કરી રાખે છે. તેથી જે ધારવાની ક્રિયાવડે કરીને સહિત હોય તે જ ધર્મ કહેવાય છે, એવો નિશ્ચય છે. ૮.
अदत्तस्यानुपादानं, दानमध्ययनं तपः । अहिंसा सत्यमक्रोधः, क्षमा धर्मस्य लक्षणम् ॥ ९ ॥
મામાત, શાંતિપર્વ, ૧૦ રૂ૫, ૦ ૨૦. ધણીએ નહીં આપેલી વસ્તુ લેવી નહીં, દાન દેવું, શાઅભ્યાસ કર, તપ કરે, હિંસાને ત્યાગ કરે, સત્ય બેલવું, ક્રોધ ન કરે અને ક્ષમા ધારણ કરવી, આ ધર્મનું લક્ષણ છે. ૯.