________________
( ૬૦૦ )
સુભાષિત-પ-રત્નાકર
જે માણસ પ્રાણીઓની હિંસાથી ઉપાર્જ કરેલા ધર્મ કર્મવડે સ્વર્ગના ઉચ્ચ સ્થાને મેળવવા ઈચ્છે છે, તે પુરૂષ ખરેખર ભસ્મથી બનાવેલા પગથીયાના માર્ગ વડે ઉંચા પર્વત ઉપર ચડવાને ઈચ્છે છે એમ જાણવું–અર્થાત્ એ અસંભવિત છે. ૨.
हिंसामयः शिशुकोहालीदेवकुलोपमः। स किं धर्मोऽपि धर्मान्तालिशेनापि पठाते ॥३॥
જણાવાયુપનાર, મો. ૨૭. જે હિંસામય ધર્મ છે તે બાળકેએ કીડાને માટે કરેલા ધૂળના દેવાલય જે છે. આવા ધર્મની શું કે મૂર્ખ માણસ પણ ધર્મને વિષે ગણતરી કરે? ન જ કરે. ૩. धर्मवेत् परदारसङ्गकरणाद्धर्मः सुरासेवनात्,
संपुष्टिः पशुमत्स्यमांसनिकराहाराच हे वीर! ते । हत्या प्राणिचयस्य वेत्तव भवेत् स्वर्गापवर्गातये,
कोऽसत्कर्मतया तदा परिचितः स्यामेति जानीमहे ॥४॥
હે વીર! જે કદાચ તારે પરસ્ત્રીને સંગ કરવાથી ધર્મ થત હોય, મદિરાનું પાન કરવાથી ધર્મ થતું હોય, પશુ અને મજ્યના માંસના સમૂહનું ભક્ષણ કરવાથી તારા શરીરની પુષ્ટિ થતી હોય, અને જો તારે પ્રાણીના સમૂહની હત્યા સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિને માટે થતી હોય, તે અશુભ-પાપ કર્મપણુવડે કાણુ પરિચિત થશે-પાપ કર્મને કરનાર કોણ કહેવાય? તે અમે જાણતા નથી. (મતલબ કે આ બધા અધમ જ છે અને હું કહું @ છે છે)