________________
( ૬૫૦ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
ગયેલ છે હૃદય અને આંતરડાં જેમનાં, છેદાયેલ છે આંખાનાં પોપચાં જેમનાં અને અત્યંત દુ:ખી એવા નારકી જીવા હાય છે.૩૭.
निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः । નેક્ષન્તે ત્રાતાર નૈચિાઃ મવટહાન્યાઃ ॥ ૨૮ ॥ આચારાંગસૂત્ર, સૂત્ર ૧૭૭ ની ટીજા, જો ૪.
કર્મોના પડદાથી આંધળા થયેલા નરકના જીવેા પછાડા ખાય છે, ઉછળે છે અને દીન એવા બનીને જમીન ઉપર ચેષ્ટાએ કર્યા કરે છે પણ કાઈ પણ રક્ષણ કરનારને જોતા નથી. ૩૮. छिद्यन्ते कृपणाः कृतान्तपरशोस्तीक्ष्णेन धारासिना, क्रन्दन्तो विषवीचि ( वच्छ्छु ) भिः परिवृताः सम्भक्षणव्यापृतैः । पाठ्यन्ते कक्रचेन दारुवदसे: प्रच्छिन्नबाहुद्वयाः, कुम्भीषु त्रपुपानदग्धतनवो मृषासु चान्तर्गताः ।। ३९॥ આચારાંગસૂત્ર, સૂત્ર ૧૭૭ ની ટીજા, જો૦ ૧.
ગરીબ એવા બિચારા નારકીના જીવો ભયંકર એવી કુહાડીથી અને ધારદાર તીક્ષ્ણ તરવારથી છેદાય છે, બુમો મારતા એવા તે જીવો ખાઈ જવાને તૈયાર થયેલાં ઝેરવાળાં કુતરાંઓથી વીંટાયેલા હોય છે, તેઓ કરવતથી લાકડાની જેમ વેરાય છે, તરવારથી તેઓના બન્ને હાથ કપાય છે, અને કુંભીમાં તથા સોનું વિગેરે ગાળવાની કુલડીમાં રહ્યા રહ્યા સીસાનો રસ પીવાથી તેમનાં શરીર બળી જાય છે. ૩૯.
नरके यानि दुःखानि, पापहेतुभवानि वै ।
प्राप्यन्ते नारकैर्विप्र ! तेषां संख्या न विद्यते ॥ ४० ॥ વિષ્ણુપુરાળ, અંશ દ્, અે૦ ૪૧.