________________
00000000000000000000000000000000000000000 2200000000000 J h .. .... .. ... .. . .............
२००००००००००००० 200०...
.00000
अध्यात्म (८०)
000000000000000000. .0000000000000000000000 10000000000000000000000000 0000000000000
અધ્યાત્મનું સ્વરૂપ
गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्म जगुर्जिनाः ॥१॥
__ अध्यात्मसार, प्रबंध १, श्लो० २६. ચાલ્યા ગયે છે મેહનો અધિકાર (બળ) જેમને એવા માણસોની આત્માને આશ્રિને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વરેએ અધ્યાત્મ કહેલ છે. ૧. અધ્યાત્મનું મહત્વ
कान्ताऽधरसुधाऽऽस्वादाद्यनां यजायते सुखम् । बिन्दुः पार्थे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥२॥
____ अध्यात्मसार, प्रबंध १, श्लो० ९. યુવાન પુરૂષને પોતાની પત્નીને અધરામૃતના આસ્વાદમાં જે સુખ થાય છે તે સુખ, અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદનાં સુખ३थी समुदनी सामे, मे A समान छे. २.
अध्यात्मशाखसम्भृतसन्तोषसुखशालिनः। गणयन्ति न राजानं, न श्रीदं नापि वासवम् ॥३॥
अध्यात्मसार, प्रबंध १, सो० १०.