________________
( ૬૮૮ )
સુભાષિત–પદ્ય–રત્નાકર.
અજ્ઞાની મનુષ્ય કરાડા જન્મવડે કરીને જે કર્મના ક્ષય કરે છે તે જ કર્મને, ત્રણ ગુપ્તિને ધારણ કરનાર જ્ઞાની માણસ, અંતરમુહૂર્તમાં નાશ કરે છે. ૩.
मञ्जत्यज्ञः किलाऽज्ञाने, विष्ठायामिव शूकरः । ज्ञानी निमञ्जति ज्ञाने, मराल इव मानसे ॥ ४ ॥
ૉ ૧.
જ્ઞાનસાર, જ્ઞાનાઇ,
વિષ્ઠામાં ભૂંડની પેઠે ખરેખર અજ્ઞાની પ્રાણી અજ્ઞાનમાં ડૂબે છે, અને માનસ સરેાવરમાં હુંસની જેમ જ્ઞાની મનુષ્ય જ્ઞાનમાં લયલીન થાય છે–જ્ઞાનમાં રમણ કરે છે. ૪.
અજ્ઞાનથી નુકસાનઃ—
न वेत्ति यो यस्य गुणप्रकर्ष, स तं सदा निन्दति नात्र चित्रम् । यथा किराती करिकुम्भजातां, मुक्तां परित्यज्य बिभर्ति गुञ्जाम् ॥ નીતિશત ( મત્કૃત્તિ ), જો ૪૨.
જે માણસ જે વસ્તુના ઉત્તમ ગુણને જાણતા ન હોય, તે માણુસ તે વસ્તુની સદા નિંદા કરે તેમાં કાંઈ આશ્ચય નથી. કેમકે ભીલડી હાથીના કુંભસ્થળમાં ઉત્પન્ન થયેલ મેાતીને –માતીની માળાને—તજીને ચર્ણેાઠીની માળાને ધારણ કરે છે. (–માતીના ગુણને જાણતી નથી,તેથી તે મેાતીને વખાણતી નથી. ૫.)
अज्ञानं खलु भो कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहितं वा न वेत्ति येनावृतो लोकः ॥ ६ ॥ અષ્ટપ્રજળ ( મિન્ત્ર ), જ્ઞાનાઇ, लो० ३ नी टीका * જો