________________
િસત્તાન (૭૧) છે
અજ્ઞાન અંધકાર –
अज्ञानतमसाच्छनो मूढान्तःकरणो नरः। न जानाति कुतः कोऽहं, क्वाहं गन्ता किमात्मकः ॥१॥
અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદન કરાયેલે અને મૂઢ હદયવાળો પુરૂષ “હું ક્યાંથી આવ્યા? હમણું કોણ છું? અહીંથી હું કયાં જઈશ? મારું કેવું સ્વરૂપ છે?” ઈત્યાદિ કાંઈ પણ જાણતા નથી. ૧. અજ્ઞાનીઃ પશુआहारनिद्राभयमैथुनानि, सामान्यमेतत्पशुभिर्नराणाम् । ज्ञानं विशेषः खलु मानवानां, ज्ञानेन हीनाः पशवो मनुष्याः॥२॥
વિક્રમચરિત્ર, રવષ્ય 2, પૃ. ૭૨. (હેઝિં ) આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચાર બાબત પશુઓને અને મનુષ્યોને સમાન જ છે. તેમાં મનુષ્યોને માત્ર જ્ઞાન જ વિશેષ છે. તે જ્ઞાન રહિત જે મનુષ્ય હોય તો તે પશુ તુલ્ય જ છે. ૨. અજ્ઞાની અને જ્ઞાની –
अज्ञानी क्षपयेत् कर्म, यजन्मशतकोटिभिः । तज्ज्ञानी तु त्रिगुप्तात्मा, निहन्त्यन्तर्मुहूर्तके ॥३॥
સલામૃત, કો૦ ૨૧૦.