________________
( ૬૮૫ )
જેની પાસે હંમેશાં પ્રકાશને કરવાવાળા એવા જ્ઞાનરૂપી સૂર્ય હોય તેની પાંચ ઇન્દ્રિયરૂપ દિશાઓના સુખા નિર્માળપણાને પામે છે. પર.
ન.
भोगार्थमेतद्भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै । जाता विषं चेद्विषया हि सम्यग् -
ज्ञानात् ततः किं कुणपस्य पुष्ट्या ? ॥ ५३ ॥ હચકલીપ, જો ૧.
સંસારી જીવાને આ શરીર લેગને માટે છે; અને યાગીજનાને તે જ શરીર જ્ઞાનને માટે છે. જો સમ્યક્ પ્રકારના જ્ઞાનથી વિષયે વિષરૂપ થયા હેાય તે આ શરીરની પુષ્ટિ કરવાથી શું ફળ છે ? પ૩. निःशेषलोकव्यवहारदक्षो ज्ञानेन मर्त्यो महनीय कीर्तिः । सेव्यः सतां सन्तमसेन हीनो विमुक्तिकृत्यं प्रति बद्धचित्तः ॥५४॥ सुभाषितरत्नसन्दोह, लो० १९५.
જ્ઞાનથી માણુસ સમસ્ત લેાક વ્યવહારમાં કુશળ થાય છે, મેાટી કીર્તિને મેળવે છે, સજ્જનાને પૂજવા ચેાગ્ય થાય છે, માહથી રહિત થાય છે અને મેાક્ષના કાર્યમાં જ પેાતાના મનને પરાવે છે. ૫૪.
यथा यथा ज्ञानबलेन जीवो जानाति तत्त्वं जिननाथदृष्टम् । तथा तथा धर्ममतिः प्रशस्ता, प्रजायते पापविनाशशक्ता ॥५५॥ सुभाषितरत्नसन्दोह, लो० १९०.