________________
અધ્યાત્મ.
( ૬૯૧ ).
અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલ સંતેષના સુખવાળા મનુષ્ય રાજાને, કુબેરને કે ઈંદ્રને પણ ગણકારતા નથી. ૩.
दम्भपर्वतदम्भोलिः, सौहार्दाम्बुधिचन्द्रमाः। अध्यात्मशास्त्रमुत्तालमोहजालवनानलः ॥ ४ ॥
अध्यात्मसार, प्रबंध १, श्लो० १२. અધ્યાત્મશાસ્ત્ર એ દંભરૂપી પર્વતને તોડનાર વાસમાન છે, સુજનતારૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન છે, અને મહાન મેહરૂપી જાળાઓના વનને બાળવામાં અગ્નિ સમાન છે. ૫.
रसो भोगावधिः कामे, सद्भक्ष्ये भोजनावधिः । अध्यात्मशास्त्रसेवायामसौ निरवधिः पुनः ॥५॥
अध्यात्मसार, प्रबंध १, श्लो० २१. વિષયસેવનમાં ભંગ પુરતો જ રસ છે, સુંદર ભેજનમાં ખાવા સુધી જ રસ છે, પરન્તુ અધ્યાત્મશાસ્ત્રની સેવામાં તો અનહદ રસ છે. ૫.
सामायिकं यथा सर्वचारित्रेष्वनुत्तिमत् । अध्यात्म सर्वयोगेषु, तथाऽनुगतमिष्यते ॥६॥
અષાભિસર, વંધ ૨, ૦ ૨૭. જેવી રીતે બધાય ચારિત્રામાં સામાયિક રહેલું હોય છે તેવી જ રીતે બધાય વેગમાં અધ્યાત્મ રહેલું છે. ૬.