________________
( ૬૫૮ )
સુભાષિત-પથ-રત્નાકર.
પુસ્તકા ભણવાથી શું ફળ છે ? કાંઇજ નથી. એકાંત–અત્યંત કષ્ટકારક ચેષ્ટાથી શુ ફળ છે? કાંઇ જ નથી. તથા દેવાર્દિકની પૂજા અને પ્રણામ વિગેરે કરવાથી શું ફળ છે ? કાંઇ જ નથી. જે આ આકડાના રૂ જેવુ ચંચળ મન બળાત્કારે કામભેાગથી રૂંધી શકાય તા સર્વ સુખા હસ્તકમળમાં જ રહેલાં છે. ૧૪.
મનના નિરાધના ઉપાયઃ——
चञ्चलं हि मनः कृष्ण ! प्रमाथि बलवद् दृढम् | तस्याहं निग्रहं मन्ये, वायोरिव सुदुष्करम् ॥ १५ ॥ असंशयं महाबाहो ! मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौन्तेय ! वैराग्येण च गृह्यते ।। १६ ।।
માવીતા, ૪૦૬, સ્ને૦ ૨૪, ૨૧.
હે કૃષ્ણ ! મન અતિ ચંચળ છે, આત્માને મથન કરનારૂં છે, બળવાન છે અને મજબૂત છે, તેના નિગ્રહ કરવા તે હું વાયુના નિગ્રહની જેમ અતિ દુષ્કર માનુ છું.
ઉત્તર-હે મહાબળવાન, કુંતિના પુત્ર અર્જુન ! ખરેખર, મન ચંચળ છે અને નિગ્રહ કરવાને અશકય છે, તા પણ તે મન અભ્યાસવડે તથા વૈરાગ્યવડે ગ્રહણ ( વશ ) કરી શકાય છે. ૧૫,૧૬. મનના નિગ્રહ ન કરવાથી નુકસાનઃ—
मनःक्षपाचरो भ्राम्यनपशङ्कं निरङ्कुशः । प्रपातयति संसाराऽऽवर्त्तगर्त्ते जगत्त्रयीम् ॥ ચણા, પ્રાણ ૪,
१७ ॥
ગૌ રૂ.
૦