________________
(१९०)
सुभाषित-५५-२नाइ२. અંદરનું અંત:કરણ જે શુદ્ધ ન હોય તે (માત્ર) ઉપરની શુદ્ધિથી માણસ પવિત્ર નથી થતું. કારણ કે લળી ગમે તેટલી પાકેલી હોય છતાં એનું બી તે કડવું જ રહે છે. ૨૦,
चित्तवालक मा त्याक्षीरजस्रं भावनौषधीः । यत्वां दुर्ध्यानभूता न, छलयन्ति छलान्विषः ॥२१॥
अध्यात्मकल्पद्रुम, अ० १, श्लो० ५. હે ચિત્તરૂપ બાળક, તું ભાવનારૂપ એષધિઓને કદી પણ દૂર કરીશ નહિ, જેથી કરીને છળને શોધનારા દુર્ગાનરૂપ ભૂતપિશાચો તને છેતરી શકશે નહિ. ૨૧.
दानं पूजा तपश्चैव, तीर्थसेवा श्रुतं तथा । सर्वमेव वृथा तस्य, यस्य शुद्धं न मानसम् ॥ २२ ॥
धर्मकल्पद्रुम, पृ० ३, श्लो० ८१. (प्र. स.) જે મનુષ્યનું મન શુદ્ધ-નિર્મળ-ન હોય, તેનાં કરેલાં દાન, પૂજા, તપ, તીર્થસેવા અને શ્રત-શાસ્ત્રનો અભ્યાસ-અથવા शास-श्रवार से सर्व व्यर्थ छ. २२.
याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये,
रसायनं चाञ्जनधातुवादाः । ध्यानानि मन्त्राश्च समाधियोगाश्चित्ते प्रसने विषवद्भवन्ति ॥२३॥
हृदयप्रदीप, श्लो० ३०.