________________
( ૬૮૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
થતું નથી, અને કર્મના નાશ વિના અભીષ્ટ સુખ-મોક્ષસુખમળતું નથી. ૩૮.
गन्तुं समुल्लय भवाटवीं यो ____ज्ञानं विना मुक्तिपुरी समिच्छेत् । सोऽन्धोऽन्धकारेषु विलय दुर्ग, વાં પુછાતુમના વિવશુઃ II ૨૪ /
સુમતિ નસોદ, ગો૨૦૨. જે મનુષ્ય જ્ઞાન વિના કેવળ બાહ્ય ક્રિયાકરવાવડે જ સંસાર રૂપી અરણ્યનું ઉલ્લંઘન કરી મુક્તિપુરીમાં જવાને ઈચ્છે છે, તે ચક્ષુરહિત અંધ માણસ અંધકારને વિષે રાત્રિને સમયે-ઘાટા વનને ઓળંગીને નગરને પામવાની ઈચ્છાવાળે છે એમ જાણવું. ૩૯. જ્ઞાન અને ક્રિયાजानन्ति केचिन तु कर्तुमीशाः,
कतुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तु, ते केऽपि लोके विरला भवन्ति ॥ ४० ॥
દરવી , ૦ ૨. કેટલાક મનુષ્ય તત્વને જાણે છે, પરંતુ તે પ્રમાણે કરવાને સમર્થ નથી, તથા જેઓ કરવાને સમર્થ છે તેઓ તત્વને જાણતા નથી. માટે જેઓ તત્વને જાણે અને તે પ્રમાણે કરવા સમર્થ હોય તેવા પુરૂષો લેકમાં કઈક વિરલ જ હોય છે. ૪૦.