________________
( ૬૮૨ )
સુભાષિત-પદ-રત્નાકર
જ્ઞાન અને રાજ્ય –
पूज्यं स्वदेशे भवतीह राज्यं,
ज्ञानं त्रिलोकेऽपि सदर्चनीयम् । ज्ञानं विवेकाय मदाय राज्यं, ततो न ते तुल्यगुणे भवेताम् ॥ ४४ ॥
सुभाषितरत्नसन्दोह, श्लो० १८८.
આ જગતમાં જે રાજ્ય છે તે પોતાના દેશમાં જ પૂજવા યોગ્ય છે, અને જે જ્ઞાન-વિદ્વત્તા છે–તે ત્રણ જગતમાં પણ સત્પરૂ
ને પૂજવા લાયક છે. વળી જ્ઞાન વિવેકને માટે અને રાજ્ય ગર્વને માટે થાય છે. તેથી તે બન્નેના ગુણ સરખા નથી. ૪૪.
જ્ઞાન સૂર્ય – क्षेत्रे प्रकाशं नियतं करोति,
વિડિd પુજવ જ્ઞા ज्ञानं त्रिलोके सकले प्रकाशं, करोति नाच्छादनमस्ति किश्चित् ॥ ४५ ॥
_ सुभाषितरत्नसन्दोह, श्लो० १९९. સૂર્ય નિયમિત ક્ષેત્રમાં જ એટલે અમુક ક્ષેત્રમાં જ પ્રકાશ કરે છે, અને તે પણ દિવસે જ કરે છે, અને રાત્રે તે અસ્ત પામે છે. પરંતુ જ્ઞાન તે સમગ્ર ત્રણ લેકમાં પ્રકાશ કરે છે, તથા તેને કાંઈ પણ આવરણ થતું નથી. ૪૫.