________________
જ્ઞાન.
ज्ञानस्य भक्तेस्तपसः क्रियायाः, प्रयोजनं खल्विदमेकमेव ।
चेतः समाधौ सति कर्मलेप
( ૧૧ )
विशोधनादात्मगुणप्रकाशः ॥ ४१ ॥ अध्यात्मतत्वालोक.
જ્ઞાન, ભક્તિ, તપ અને ક્રિયાનું જો કાંઇ પણ પ્રયેાજન હાય તા તે એક જ છે; તે એ કે ચિત્તની સમાધિ થવાથી કલેપના નાશ થાય અને તેથી આત્માના ગુણના પ્રકાશ થાય. ૪૧.
अवशेन्द्रियचित्तानां, हस्तिस्नानमिव क्रिया । दुर्भगाभरणप्रायो ज्ञानं भारः क्रियां विना ॥ ४२ ॥ હિતોજ્વેરા, મિત્રામ, જો૦ ૧૮.
.
ઇંદ્રિયા અને મન જેને વશ ન હોય તેવા પુરૂષની ક્રિયા હાથીના સ્નાનની જેમ વ્યર્થ છે, અને ક્રિયા રહિત જ્ઞાન પણ દુર્ભાગી માણસના આભૂષણુની જેમ ભારરૂપ છે. ૪ર.
જ્ઞાન અને મદઃ
ज्ञानं मददर्पहरं माद्यति यस्तेन तस्य को वैद्यः । અમૃતં યસ્થ વિષાયતિ,તસ્ય વિજિત્સા થં નિયતે ? શા ઉત્તરાધ્યયનસૂત્રટીના (મપંચમ), ૧૦ ૭૬.
જ્ઞાન તે મદ અને દત્તુ નાશ કરનારૂં છે, છતાં જે પુરૂષ તે જ્ઞાનવર્ડ મદ કરે તે તેનેા વૈદ્ય કાણુ હાય ? કેમકે જેને અમૃત જ વિષેની જેવું થાય છે તેની ચિકિત્સા શી રીતે કરાય ? ૪૩.