________________
( ૭૮ ) સુભાષિત-પ-રત્નાકર બ્રહાજ્ઞાનને ઉપાય –
यदा सर्व परित्यज्य, निःसङ्गो निष्परिग्रहः । निश्चिन्तश्च चरेद् धर्म, ब्रम सम्पद्यते तदा ॥ ३३ ॥
સરળ ઉપનિષદુ, #g ૭૮. જ્યારે પુરૂષ સર્વને ત્યાગ કરી સંગરહિત, પરિગ્રહરહિત અને ચિંતા (વિચાર) રહિત થઈને ધર્મનું આચરણ કરે છે ત્યારે તે બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ૩૩.
परद्रव्यं यदा दृष्ट्वा, आकुले झथवा रहः । धर्मकामो न गृह्णाति, ब्रह्म सम्पद्यते तदा ॥ ३४ ॥
દ્વારા , ૦ ૨, સો. ૨૨. જ્યારે જનસમૂહમાં અથવા નિર્જન સ્થાનમાં પારકું ધન જોયા છતાં પણ ધર્મની ઈચ્છાવાળે પુરૂષ તેને ગ્રહણ કરતે નથી, ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ૩૪.
यदा सर्वानृतत्यक्तं, मिथ्याभाषाविवर्जितम् । अनवद्यं च भाषेत, ब्रह्म सम्पद्यते तदा ॥ ३५ ॥
उपनिषद् आरण्यक, काण्ड ४९. જ્યારે સર્વ પ્રકારના અસત્યથી રહિત, મિથ્યા ભાષારહિત, અને પાપરહિત એવી સત્ય વાણીને બોલે છે, ત્યારે મનુષ્ય
જ્ઞાનને પામે છે. ૩૫.