________________
( १९४ )
सुभाषित-५५-२त्ना३२.
દાન, યજ્ઞ, તપ, શૌચ, તીર્થસેવા અને શાસ્ત્રનું આ સર્વે અસ્થિર મનવાળા પુરૂષનાં નિષ્ફળ છે. ૩૨.
मनःशुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते, तितीर्षन्ति महार्णवम् ॥३३॥
योगशास्त्र, प्रकाश ४, श्लो० ४२. જે માણસ મનની શુદ્ધિને ધારણ કર્યા વિના મુક્તિ મેળવવા માટે તપ કરે છે તેઓ વહાણને ત્યાગ કરીને મહાસાગરને तरवा छे छे. 33.
यदि वहति त्रिदण्डं नग्नमुण्डं जटां वा, __ यदि वसति गुहायां वृक्षमूले शिलायाम् । यदि पठति पुराणं वेद सिद्धान्ततत्त्वं, यदि हृदयमशुद्धं सर्वमेतन किश्चित् ॥ ३४ ॥
सूक्तमुक्तावली, पृ० २०३, श्लो० २. (ही. हं. )* જે કદાચ ત્રિદંડને ધારણ કરે, નમ્રપણું ધારણ કરે, મુંડ થાય, જટા ધારણ કરે, ગુફામાં વસે કે વૃક્ષની નીચે શિલા ઉપર રહે, પુરાણને ભણે, કે સિદ્ધાંતના તત્વને જાણે, તે પણ જે હૃદય અશુદ્ધ હેય તે તે સર્વ કાંઈ પણ નથી-નિષ્ફળ છે. ૩૪. મનની શુદ્ધિનું ફળઃ–
यस्य रागादिदोषेण, न दुष्टं नृप ! मानसम् । विशुद्धचेतसो विष्णुस्तोष्यते तेन सर्वदा ॥ ३५ ॥
विष्णुपुराण, अ० १९, श्लो० ३०.