________________
सुभाषित-पद्य - रत्ना१२.
अस्तेयं तु परं तीर्थमद्रोहस्तीर्थमुत्तमम् | तीर्थानामपि तत्तीर्थ, विशुद्धिर्मनसः परा ।। २६ ॥ इतिहाससमुच्चय, अ० २५, लो० ११.
( ६६२ )
અચાય એ માટું તીર્થ છે, અદ્વેષ એ ઉત્તમ તીર્થં છે, તથા મનની જે શુદ્ધિ તે સ તીર્થની મધ્યે મોટામાં માટું तीर्थ छे. २६.
शमार्थं सर्वशास्त्राणि, विहितानि मनीषिभिः । तस्मात् स सर्वशास्त्रज्ञो यस्य शान्तं मनः सदा ||२७|| सूक्तमुक्तावली, पृ० २०४, श्लो० ६. (हि. हं. )
મહાપુરૂષાએ સવે શાસ્ત્રો શમ પ્રાપ્ત કરવા માટે જ કર્યા છે, તેથી જેનુ મન સદા શાંત હાય છે, તે જ સર્વ શાસ્રના જાણનાર છે એમ જાણવું. ૨૭.
सर्वाः संपत्तयस्तस्य, विशुद्धं यस्य मानसम् । उपानद्गूढपादस्य, ननु चर्मावृतैव भूः ॥
२८ ॥
सूक्तमुक्तावली, पृ० २०४, श्लो० ७.
(हि. ह. ) *
પ્રાપ્ત થાય છે. મન તે આખી
જેનુ મન શુદ્ધ હાય તેને સર્વ સંપત્તિ જેમ કે જેના પગમાં જોટા પહેરેલા હાય તેને પૃથ્વી ચામડાથી મઢેલી જ છે. ૨૮.
एतदेव परं ब्रह्म, न विदन्तीह मोहिनः । यदेतश्चित्तनैर्मल्यं, रागद्वेषादिवर्जितम् ॥ २९ ॥
तत्त्वामृत, श्लो० १६५.