________________
( ૧૧ )
જે અતિ દુર્લભ અણિમાર્દિક આઠ સિદ્ધિઓ, રસાયણુ, અઢસ્યાદિક અંજન, ધાતુવાદ, ધ્યાન, મંત્ર તથા સમાધિયાગ— અષ્ટાંગ ચેાગ; આ સર્વ, ચિત્ત પ્રસન્ન હાય તા, વિષ જેવાં ( તજવા ચેાગ્ય ) થાય છે. ( એટલે કે આત્મધ્યાનમાં ચિત્ત લયલીન થયુ હાય તા આઠ સિદ્ધિઓ વિગેરે સર્વ દુÖભ પદાર્થો કે જે ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રાદિકથી પ્રાપ્ત થાય છે તે પણ ઝેર જેવાં તજવા યાગ્ય ભાસે છે. આવા પ્રસન્ન ચિત્તવાળા મહાત્મા કેવળ મેાક્ષની સન્મુખ હાવાથી તેમને આવી સિદ્ધિઓ વિગેરે સ તુચ્છ ભાસે છે. ) ૨૩.
મન.
दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शिनी ।
જૈન મનસ: શુદ્ધિ, સમાસ્રતા મનીિિમઃ ॥ ૨૪ || યોગશાસ્ર, પ્રાણ જ, જો ૪૦.
O
પડિતાએ એક મનની શુદ્ધિને જ મેાક્ષમાર્ગને દેખાડનારી, કાઇ પણ વખત બુઝાઈ ન જાય એવી દીપિકા( દીવી )રૂપ કહી છે. ૨૪.
सत्यां हि मनसः शुद्धौ, सन्त्यसन्तोऽपि यद्गुणाः । सन्तोऽप्यसत्यां नो सन्ति, सैव कार्या बुधैस्ततः ||२५||
એણામ, પ્રાણ ૪, ો ૪૧.
મનની શુદ્ધિ હાય તેા અછતા ગુણા પણુ પ્રાપ્ત થાય છે, અને મનની શુદ્ધિ ન હાય તેા છતા ગુણ્ણા પણ રહેતા નથી. તેથી ડાહ્યા પુરૂષોએ તે જ ( મનની શુદ્ધિ જ) કરવા
લાયક છે. ૨૫.