________________
( ૬૭૪ ) સુભાષિત-પ-રનાકરચારો પણ ન હરી શકે એવું ધન છે અને સેના વગરનું જ ઘરેણું છે. ૨૦. કર્મક્ષય તેટલું જ્ઞાન –
अन्तरायत्रुटेज्ञान, कियत्क्वाऽपि प्रवर्तते । मतिश्रुतप्रभृतिकं, निर्मलं केवलावधि ॥ २१ ॥
विवेकविलास, उल्लास ११, श्लो० ९२. મતિ અને શ્રુતજ્ઞાનથી આરંભીને નિર્મળ કેવળજ્ઞાન સુધીનું જ્ઞાન અન્તરાયના તુટવાથી કઈ પણ જીવને વિષે કાંઈક પણ હોય છે જરાનાંતરાય જેટલું તુટેલું હોય તેટલું થોડું ઘણું પણ જ્ઞાન સર્વને હોય જ છે.) ૨૧. જ્ઞાનના પ્રકારઃ
एतत्सम्यग्दर्शनमनधिगमविपर्ययौ तु मिथ्यात्वम् । ज्ञानमथ पञ्चभेदं, तत्प्रत्यक्षं परोक्षं च ॥२२॥
રમતિ, ઋો૨૨૪. –આને સમ્યગદર્શન કહે છે અને અનધિગમ અને વિપયેયને મિથ્યાત્વ કહે છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે અને પાંચના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકાર છે. (એટલે કે એ પાંચમાં કેટલાંક પ્રત્યક્ષ છે અને કેટલાંક પરોક્ષ છે). ૨૨. अनेकपर्यायगुणैरुपेतं, विलोक्यते येन समस्ततत्त्वम् । तदिन्द्रियानिन्द्रियभेदमिन, ज्ञानं जिनेन्द्रैर्गदितं हिताय ॥२३॥
सुभाषितरत्नसन्दोह, श्लो० १८०.