________________
છે
અને (૭૭)
૦િ૦૦૦Rા
મનનું સ્વરૂપ –
त्रिकालविषयव्यक्तिचिन्तासन्तानधारकम् । नानाविकल्पसंकल्परूपं चित्तं प्रवर्तते ॥१॥
વિવિાર, 18ાર ૨૨, ગો. શરૂ. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળના વિષયવાળી ચિંતા (વિચાર) ની પરંપરાને ધારણ કરનારું અને વિવિધ પ્રકારના સંકલ્પ વિકલ્પને કરનારૂં ચિત્ત હોય છે. ૧. મનનું મહત્વ
मन एव मनुष्याणां, कारणं बन्धमोक्षयोः। यथैवालियते कान्ता, तथैवालिङ्मयते सुता ॥२॥ પાર્શ્વનાથ ત્રિ (વ), રસ રૂ, ઢો. ર૧૨. (૨. શિ. છે.)
મનબેને બંધ અને મોક્ષનું કારણ માત્ર એક મન જ છે. કેમકે જે પ્રકારે પોતાની ભાર્યાને આલિંગન કરાય છે, તે જ પ્રકારે પુત્રીને પણ આલિંગન કરાય છે. પરંતુ મનના પરિણામને તફાવત છે. તે જ રીતે બંધ અને મોક્ષ પણ મનના પરિણામને આધીન છે. ૨.