________________
(१०२) सुभाषित-५-२ला.
अच्छेयोऽयममेयोऽयमविकारी स उच्यते । नित्यः सततगः स्थाणुरचलोऽयं सनातनः ॥३॥
आचारांगसूत्रवृत्ति, पृ० २२५, श्लो० २.. આ આત્મા કેઈથી છેદી શકાતું નથી તથા ભેદી શકાતું નથી. આ આત્મા અવિકારી-વિકાર રહિત કહેવાય છે, તેમજ નિત્ય, સતતગ-નિરંતર ગતિ કરનાર, સ્થાણુ, અચલ અને સનાતન છે. ૩
परमानन्दसंपन, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥४॥ ઉત્કૃષ્ટ આનંદથી યુક્ત, વિકાર રહિત અને વ્યાધિ રહિત એ આત્મા કે જે પિતાના શરીરમાં જ રહેલો છે તેને ધ્યાન २हित ५३ । शता नथी. ४. मात्मा स्वयंती, स्वयं माता:केवलं केवलज्ञानं, प्राप्नुवन्ति स्ववीर्यतः । खवीर्येणैव गच्छन्ति, जिनेन्द्राः परमं पदम् ॥५॥
त्रिषष्ठि, पर्व १०, सर्ग ३, लो० ३१. જિનેશ્વરે કેવળ-ફક્ત પિતાના વીર્યથી જ કેવળજ્ઞાનને પામે છે, અને પિતાના વીર્યથી જ એક્ષપદમાં જાય છે. ૫.
स्वयं कर्म करोत्यात्मा, स्वयं तत्फलमश्नुते ।। स्वयं भ्रमति संसारे, स्वयं तमाद्विमुच्यते ॥६॥
वृद्धचाणाक्यनीति, अ० ६, सो० ९.
त्रिपाठी