________________
જીવ-આત્મા.
(
૫ )
સિરારિબાવા, શર-દિવ-ના-મોટા प्रायेण दुःखबहुलाः, कर्मसंबन्धबाधिताः ॥ १३ ॥
ચોરારી, કારણ કે, ર૦ ૬૭. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ પ્રમાણે સંસારી છે ચાર પ્રકારના છે. એ સંસારી જીવો કર્મના સંબંધથી પીડાયેલા અને પ્રાય: ઘણા દુખવાળા છે. ૧૩.
नरकेषु देवयोनिषु तिर्यग्योनिषु च मनुजयोनिषु च । पर्यटति घटीयन्त्रवदात्मा बिभ्रन् शरीराणि ॥१४॥
आचारांगसूत्र, पृ० २५, श्लो० २. * આ આત્મા નરકમાં, દેવયોનિમાં, તિર્યચનિમાં અને મનુષ્યોનિમાં શરીરને ધારણ કરી ઘંટીની જેમ ભ્રમણ કરે છે. ૧૪.
સૂક્ષ્મ જીવઃ
सूक्ष्मयोनीनि भृतानि, तर्कगम्यानि कानि यत् । पक्ष्मणोऽपि निपातेन, येषां स्यात् स्कन्धपर्ययः ॥१५॥
મહામાત, શાંતિપર્વ, ૦ ૨૬, રહે. ૨૬. કેટલાક છે સૂફમ નિવાળા હોય છે, તે માત્ર તકથી જ જાણી શકાય છે, તે એટલા બધા સૂક્ષમ હોય છે કે નેત્રની પાંપણ ચલાવવાથી પણ તેમના કંધને પર્યાય થઈ જાય છેતેમનું શરીર બદલાઈ જાય છે. અર્થાત્ તે કરીને બીજા ભાવમાં જાય છે. ૧૫.