________________
જીવ–આત્મા.
( ૬ ૭ )
અથવા નદીઓના જળવડે સમુદ્ર તૃપ્તિને પામતે નથી, તેમ આ આત્મા કદાપિ ઘણા ધનવડે પણ તૃપ્ત કરી શકાતો નથી. ૧૮.
આત્મજ્ઞાન –
कामं क्रोध लोमं मोहं, त्यक्त्वाऽऽत्मानं पश्य हि कोऽहम् । आत्मज्ञानविहीना मूढास्ते पच्यन्ते नरकनिगूढाः ॥ १९ ॥
મોમુદ્રર ( ર ), મો. ૭. હે જીવ! કામ, ક્રોધ, લેભ અને મિહને ત્યાગ કરીને તું તારા આત્માને જ જે, કે હું કોણ છું? જેઓ આત્મજ્ઞાનરહિત હોય છે તે મૂઠ પુરૂષ નરકમાં પડીને હેરાન થયા કરે છે.૧૯ આત્મહિત –
स्वहितं तु भवेज्ज्ञानं, चारित्रं दर्शनं तथा। તપ: સંરક્ષi Rવ, સર્વવિદ્વિતંતુષ્યતિ ૨૦ ||
તરવાર, રોગ ૨૫. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ એ જ આત્મહિત છે એમ સર્વાએ કહેલું છે. ૨૦. सर्वथा स्वहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते न हि स कश्चिदुपायः, सर्वलोकपरितोषकरो यः ॥२१॥
સર્વ પ્રકારે પિતાના આત્માનું જ હિત થાય તેવું આચરણ કરવું, વિવિધ પ્રકારનાં વચનેને બોલનાર લોક શું કર