________________
( ૬૦૬ )
સુભાષિત-પ-રત્નાકર,
બહિરાત્મા અંતરાત્મા–
विमवश्व शरीरं च, बहिरात्मा निगद्यते । तदधिष्ठायको जीवस्त्वन्तरात्मा सकर्मकः ॥ १६ ॥
विवेकविलास, उल्लास ११, श्लो० ३२. ધનાદિક વૈભવ અને શરીર એ બાહા આત્મા કહેવાય છે, અને તે શરીરને અધિષ્ઠાયક એટલે તેમાં રહેલો જીવ અંતરાત્મા કહેવાય છે, તે જીવ કર્મ સહિત હોય છે. ૧૬. આત્મવંચના
यो न साधयते धर्म, कामक्रोधौ तदाश्रयो । महामोहविमूढेन, तेनात्मा वंचितो ध्रुवम् ॥ १७ ॥
તિહાસમુચિ, ૦ ૨૮, છો. રૂ. જે ધર્મને સાધતે નથી, તથા જે કામ અને ક્રોધના આશ્રયરૂપ છે, તે મહામેહથી મૂઢ થયેલા પ્રાણીએ પોતાના આત્માને જ ઠગે છે એમ જાણવું. ૧૭. આત્માનો સંતોષ --
न वहिस्तृणकाष्ठायैर्नदीभिर्वा महोदधिः।
न चैवात्माऽर्थसारेण, शक्यस्तर्पयितुं क्वचित् ॥ १८ ॥ ઉત્તરાયનસૂત્રટીકા (માવજીવનચ),g૦ ૨૦૨.(ગામ સ0)*
ઘાસ અને લાકડાં વિગેરેવડે અમિ તૃપ્ત થતું નથી,