________________
( ૬૪)
સુભાષિત-પ-રત્નાકર.
[મનુષ્યારિ ] મનુષ્યગતિનું દુર્લભપણું –
ननु पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविप्रष्टम् । मानुष्यं खद्योतकतडिल्लताविलसितप्रतिमम् ॥ १३ ॥
__आचारांगसूत्र, पृ० १०७, लो० २.* આ મનુષ્યભવ, અગાધ સંસારરૂપી સમુદ્રમાં પડશે તે ફરીથી પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે, તથા આ મનુષ્યભવ આગીઆ અને વીજળીના વિલાસની જેવો અતિ ચંચળ છે-ક્ષણિક છે. (તેથી તેની સફળતા માટે યત્ન કરે.) ૧૩.
एवं भ्रमतः संसारसागरे दुर्लभं मनुष्यत्वम् । संसारमहच्वाधार्मिकत्वदुष्कर्मबाहुल्यैः ॥ १४ ॥
आचारांगसूत्र, पृ० २५, लो० ९.१ આ પ્રમાણે સંસારરૂપી સમુદ્રમાં કામ કરતા જીવને, સંસાર અત્યંત મોટે હેવાથી, ઘણું અધમીપણું તથા ઘણા દુષ્કર્મ હવાથી મનુષ્યપણું પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. ૧૪. મનુષ્યગતિને સફળ કરવી –
धनैश्वर्यामिमानेन, प्रमादमदमोहिताः। दुर्लभ प्राप्य मानुष्यं, हारयध्वं मुधैव मा ॥ १५ ॥ નાયવરિત્ર (u), સને ૨, હો૧૦. (ા. જિ. )