________________
સુભાષિત-પદ્મ-રત્નાકર.
पापानुबन्धं यत्कर्म, यद्यपि स्यान्महाफलम् । तन सेवेत मेधावी, शुचिः कुशीलिनं यथा ॥
(૬૩૨ )
३६ ॥
મહામાત, શાંતિપૂવું, ૨૦ ૨૨૭, જો ૬, ૭.
°
પેાતે કરેલું પાપ જ પાપકર્મને ફળે છે–ઉત્પન્ન કરે છે. તેથી દુ:ખરૂપ ફળને ઉત્પન્ન કરનાર પાપકમ સેવવું કરવું– નહીં. જો કે જે પાપાનુબંધિ કર્મ હાય તે માટું ફળ આપનાર હાય છે, પરંતુ ડાહ્યા પુરૂષે, જેમ પવિત્ર માણુસ કુશીલીયાને ન સેવે તેમ, તેવું પાપાનુધિ કમ સેવવું નહીં. કેમ કે તેથી પરિણામે ઘણું દુ:ખ ઉત્પન્ન થાય છે. ૩૫, ૩૬.
कर्मणा बध्यते जन्तुर्विद्यया तु प्रमुच्यते । तस्मात् कर्म न कुर्वन्ति, यतयः पारदर्शिनः ॥ ३७ ॥ મહામાત, શાંતિપર્વ, ૧૦ ૨૪૭, જો ૭,
પ્રાણી કર્મ વડે બંધાય છે, અને બ્રહ્મવિદ્યા વડે મુક્ત થાય છે, તેથી ( સંસારના અથવા શાસ્ત્રના ) પારને જોનારા યતિએ કનૈ કરતા જ નથી, અર્થાત્ બ્રહ્મવિદ્યામાં જ રહે છે. ૩૭.
મગ્ર
કમનાશના ઉપાયઃ—
नो मृत्तिका नैव जलं, नाप्यग्निः कर्मशोधनः । શોષયન્તિ સુધાઃ ર્મ, જ્ઞાનઘ્યાનતોનઃ ॥ ૨૮ ॥ મત્સ્યપુરાળ, ૩૦ ૬૮, સ્ટે૦ ૨.