________________
ક.
( ૬૩૩ )
કને એટલે કર્મ રૂપી મળને શુદ્ધ કરનાર માટી નથી, જળ નથી. તેમ જ અગ્નિ પણ નથી. પરંતુ પંડિત જના જ્ઞાન, ધ્યાન અને તપરૂપી જળવડે કાઁને શુદ્ધ કરે છે. ૩૮.
आत्मना यत्कृतं कर्म, भोक्तव्यं तदनेकधा ।
तस्मात् कर्माश्रवं रुद्धा, स्वेन्द्रियाणि वशं नय ॥ ३९ ॥ તત્ત્વામૃત, જો ૩૪.
O
જીવે પાતે જે કર્મ કર્યું હશે તેને અનેક પ્રકારે અવશ્ય ભાગવવું પડશે. તેથી કર્મના આશ્રદ્વારાને રૂંધીને તું તારી ઇંદ્રિયાને વશ કર–કબજે કર. ૩૯.
किञ्चाखिलो विपाकोऽयमस्ति स्वकृतकर्मणः । दुःखाय नोपसर्गस्तत्, सतां कर्म जिघांसताम् ॥४०॥
આ સર્વ વિપાક ( ફળ ) પેાતાનાં કરેલાં કર્મના જ છે, તેથી કરીને જ કર્મના નાશ કરવાને ઇચ્છતા સત્પુરૂષાને જે કાંઇ ઉપસર્ગ થાય તે દુ:ખકારક થતા નથી. ૪૦.
ક નાશઃ માક્ષઃ—
दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ॥ ४१ ॥
તત્ત્વાર્થસૂત્રમા, શનિ, ì૦ ૮.
જેમ ધાન્યાદિકનું ખીજ અત્યંત ખળી ગયુ` હાય ત્યારે તેના અંકુર પ્રગટ થતા નથી ( તે ખીજ ઉગતુ નથી ) તેમ