SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ક. ( ૬૩૩ ) કને એટલે કર્મ રૂપી મળને શુદ્ધ કરનાર માટી નથી, જળ નથી. તેમ જ અગ્નિ પણ નથી. પરંતુ પંડિત જના જ્ઞાન, ધ્યાન અને તપરૂપી જળવડે કાઁને શુદ્ધ કરે છે. ૩૮. आत्मना यत्कृतं कर्म, भोक्तव्यं तदनेकधा । तस्मात् कर्माश्रवं रुद्धा, स्वेन्द्रियाणि वशं नय ॥ ३९ ॥ તત્ત્વામૃત, જો ૩૪. O જીવે પાતે જે કર્મ કર્યું હશે તેને અનેક પ્રકારે અવશ્ય ભાગવવું પડશે. તેથી કર્મના આશ્રદ્વારાને રૂંધીને તું તારી ઇંદ્રિયાને વશ કર–કબજે કર. ૩૯. किञ्चाखिलो विपाकोऽयमस्ति स्वकृतकर्मणः । दुःखाय नोपसर्गस्तत्, सतां कर्म जिघांसताम् ॥४०॥ આ સર્વ વિપાક ( ફળ ) પેાતાનાં કરેલાં કર્મના જ છે, તેથી કરીને જ કર્મના નાશ કરવાને ઇચ્છતા સત્પુરૂષાને જે કાંઇ ઉપસર્ગ થાય તે દુ:ખકારક થતા નથી. ૪૦. ક નાશઃ માક્ષઃ— दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ॥ ४१ ॥ તત્ત્વાર્થસૂત્રમા, શનિ, ì૦ ૮. જેમ ધાન્યાદિકનું ખીજ અત્યંત ખળી ગયુ` હાય ત્યારે તેના અંકુર પ્રગટ થતા નથી ( તે ખીજ ઉગતુ નથી ) તેમ
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy