________________
ચાર ગતિ.
(१७) हेवातिना २:
मनसश्चेन्द्रियाणां च, ये नित्यं संयमे रताः। त्यक्तशोकभयक्रोधास्ते नराः स्वर्गगामिनः ॥५॥
धर्मकल्पद्रुम, पृ० ७०, श्लो० ८१. ( दे. ला.) જે મનુષ્યો નિરંતર મન અને ઇન્દ્રિયોના સંયમમાં તત્પર હોય છે–મન અને ઇન્દ્રિયોને નિયમમાં રાખે છે, તથા જેઓએ શાક, ભય અને ક્રોધનો ત્યાગ કર્યો હોય છે, તે મનુષ્ય स्वर्ग य छे. ५.
सत्येन तपसा क्षान्त्या, दानेनाध्ययनेन च । सर्वस्याश्रयभूताश्च, ते नराः स्वर्गगामिनः ॥६॥
धर्मकल्पद्रुम, पृ० ७०, श्लो० ४८०. (दे. ला.) रसा सत्यप, क्षमा, हान भने अध्ययन ( अत्या. સ)વડે સર્વના આશ્રયભૂત હોય છે, તે પુરૂષો વર્ગે જનારા डाय छे. ६. अणुव्रतमहाव्रतैर्व्यपगतातिचारैर्युताः,
सबालतपसोऽथवा दधुरकामतो निर्जराम् । ये के च जिनवन्दनार्बनपराश्च सम्यग्दृशः,
श्रयन्ति त इहागिनः सुरभवायुरेवं गुणाः॥७॥
धर्मकल्पद्रुम, पृ० ६८, श्लो० ३६. ( दे. ला.) જે મનુખ્ય અતિચારરહિત અણુવ્રત અથવા મહાવ્રતને