________________
( ૬૩૪)
સુભાષિત–પદ્ય-રત્નાકર
કર્મરૂપી બીજ તમસ્યાદિકથી બળી ગયું હોય ત્યારે ભવ -સંસાર-રૂપી અંકુર ફરીથી ઉગતો નથી, એટલે કે જન્મમરણાદિક સંસાર પ્રાપ્ત થતું નથી. ૪૧.
तैलक्षये यथा दीपो निर्वाणमधिगच्छति । શિયાર તથા ડા, સાબારારિ II ઇર !
પુરાણ, લંડ ૨, ૪૦ ૮૨, જો ૧૮. જેમ તેલને ક્ષય થવાથી દીવે બુઝાઈ જાય છે, તેમ કર્મને ક્ષય થવાથી જીવ શરીરથી નાશ પામે છે જુદો પડે છે એટલે મોક્ષને પામે છે. ૪૨.