________________
( ૬૩૦ )
સુભાષિત–પદ્ય–રત્નાકર.
પ્રાણી જેવું કમ કરે છે, તેવુ તેનુ ફળ ભાગવે છે. કેમકે જેવું ખીજ વાવે તેવું જ તેનુ ફળ પમાય છે. ૨૯.
केsपि सहस्रम्भरयः, कुक्षिम्भरयश्च केsपि केsपि नराः । नात्मम्भरयस्तदिदं फलमखिलं सुकृतदुष्कृतयोः ॥३०॥
કેટલાક મનુષ્યેા હજારાનુ પાષણ કરનારા હાય છે, ક્રેટલાક પેાતાની કુક્ષિને જ ભરનારા હાય છે, અને કેટલાક તા પેાતાનું પણ પાષણુ કરનારા હાતા નથી. તે આ સર્વ પુણ્યપાપનાં ( કર્મનાં ) જ ફળ છે. ૩૦.
निपानमिव मण्डूकाः, सरः पूर्णमिवाण्डजाः । સુમર્માળમાયાન્તિ, તદશાઃ સર્વસમ્પલ }! રૂ? ||
પંચતન્ત્ર, ૬૦ ૬૭, જો ૧૭.
૦
જેમ દેડકાએ ખામેાચીયામાં જાય છે, અને પક્ષીઓ જેમ પૂર્ણ સરાવર પ્રત્યે જાય છે, તેમ સર્વ સંપત્તિએ શુભ કર્મને વશ હાવાથી શુભ કર્મવાળા પુરૂષને પ્રાપ્ત થાય છે. ૩૧.
सुभगो दुर्भगः श्रीमान्, रूपवान् रूपवर्जितः ! स एव सेवकः स्वामी, नरो नारी नपुंसकः ॥ ३२ ॥
તે જ જીવ ( કના વશથી ) સારા ભાગ્યવાળા, દુર્ભાગી, લક્ષ્મીવાન, રૂપવાન, રૂપરહિત, સેવક, સ્વામી, નર, નારી અને નપુસક થાય છે. ૩૨.