________________
भ.
(१२ ) बध्नाति ततो पहुविधमन्यत् पुनरपि नवं सुबहु कर्म । तेनाथ पच्यते पुनरग्नेरग्निं प्रविश्येव ॥ २६ ॥
आचारांगसूत्र, पृ० २५, लो० ७.* પ્રાણી વધાદિક દેશે કર્યા પછી તે જીવ ફરીને પણ ઘણા પ્રકારનું નવું કર્મ બાંધે છે, અને તેથી કરીને ફરીને પણ એક અગ્નિમાંથી બીજા અગ્નિમાં પ્રવેશ કરીને જેમ રંધાય તેમ (मानि3) राय छे. २६.
एवं कर्माणि पुनः पुनः, स बघ्नंस्तथैव मुशंश्च । सुखकामो बहुदुःखं, संसारमनादिकं भ्रमति ॥ २७ ॥
___आचारांगसूत्र, पृ० २५, लो० ८.8 વારંવાર કર્મોને બાંધતે તથા મૂર્ત-ભાગવતે અને સુખને ઇચ્છતો તે જીવ ઘણા દુઃખવાળા આ અનાદિ અનંત સંસારમાં ભ્રમણ કરે છે. ર૭.
ग्रहा रोगा विषाः सा डाकिन्यो राक्षसास्तथा। पीडयन्ति नरं पश्चात्, पीडितं पूर्वकर्मणा ॥२८॥
पद्मपुराण, खंड २, अ० ८१, श्लो० ५२. પૂર્વના કવડે પીડા પામતા પુરૂષોને જ ગ્રહે, વેગ, વિષ, સ, ડાકિની અને રાક્ષસો વિગેરે પાછળથી પીડે છે. ૨૮.
यादृशं क्रियते कर्म, तादृशं भुज्यते फलम् । यारशमुप्यते बीजं, ताशं प्राप्यते फलम् ॥ २९ ॥
पद्मपुराण, पृ०३२६, लो० ५७.