________________
કર્મ.
( ૬૨૭ )
यथा यथा पूर्वकृतस्य कर्मणः,
फलं निधानस्थमिवोपतिष्ठते । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीपहस्तेव मतिः प्रवर्तते ॥ २१ ॥
માનવત, ૭, ૧૦ ૨૩, ઋો. ૨૮. જેમ જેમ પૂર્વે કરેલા કર્મનું ફળ, જાણે નિધાનમાં રહેલું ધન હોય તેમ, પ્રાપ્ત થાય છે, તેમ તેમ જાણે કે હાથમાં દીવો લઈને આવી હોય તેમ તે ફળનું પ્રતિપાદન કરવા–સિદ્ધ કરવા ઉદ્યમવાળી થયેલી–તૈયાર થયેલી મતિ-બુદ્ધિ-પ્રવતે છે, અર્થાત્ કર્મનું ફળ જેવું મળવાનું હોય તેવી જ મતિ આગળથી પ્રવર્તે છે. ૨૧. કરે તે પામે --
स्वयं कृतानि कर्माणि, स्वयमेवानुभूयते(न्ते)। कर्मणामकृतानां च, नास्ति भोगः कदापि हि ॥२२॥ ઉપરાવાસાવ (મૂ૪), માગ ૨, ૨૨૪. (ક. સ. )
જીવે પોતે જે કર્મો કરેલાં હોય તેને અનુભવ તે જ જીવ કરે છે એટલે કે કરેલાં કર્મનું ફળ તે જ ભેગવે છે. પણ પિતે નહીં કરેલાં કર્મના ફળને અનુભવ પિતાને કદાપિ થતો નથી. ૨૨.
न कर्मणा पितुः पुत्रः, पिता वा पुत्रकर्मणा । मार्गेणान्येन गच्छन्ति, बद्धाः सुकृतदुष्कृतैः ॥२३॥
અમારત, શાંતિપર્વ, ૦ ૨૨, ઋો. ૩૮.