________________
(૨૬) સુભાષિત-પદ્ય-રનાકર. કર્મ છમાં અસમાનતા કરનાર –
आत्मत्वेनाविशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात् । नरादिरूपं तच्चित्रमदृष्टं कर्मसंज्ञितम् ॥ १८ ॥
દરેક પ્રાણીને વિષે આત્માપણું સમાન છતાં જેના વશથી તે પ્રાણુને વિચિત્ર પ્રકારનું નર, નારકી, તિર્યંચ અને દેવપણું પ્રાપ્ત થાય છે, તે, વિચિત્ર પ્રકારનું, કર્મ નામનું અદષ્ટ જ છે. ૧૮ કર્મનું આવરણ રજ –
स्नेहाभ्यक्तशरीरस्य रेणुनाऽऽश्लिष्यते यथा गात्रम् । रागद्वेषक्लिनस्य कर्मबन्धो भवत्येवम् ॥ १९ ॥
જેના શરીરને તેલ વડે મર્દન કર્યું હોય તેના શરીરને જેમ રજ-ઇલ એંટી જાય છે, તેમ રાગદ્વેષથી વ્યાપ્ત થયેલા જીવને કમનો બંધ થાય છે. ૧૯. કર્મ તેવી બુદ્ધિ ––
કિં કરોતિ ના કાણા, બેઈમાનઃ ઇ પ્રાવ હિ મનુણા, શુદ્ધિ વાણિી | ૨૦ |
રૂતિ સમુચ, ૧૦ ૨, સે. ૨૦. પિતાના કર્મથી પ્રેરાતો હોવાથી ડાહ્યો માણસ પણ શું કરે ? મનુષ્યોને પહેલેથી જ કર્મને અનુસરનારી બુદ્ધિ ઉત્પન્ન યાથ છે. ૨૦.