________________
-વ-આત્મા.
( ૬૧૭)
जीवस्तथा नितिमम्युपेतो, .
नैवावनीं गच्छति नान्तरीक्षम् । दिशं न काश्चिद्विदिशं न काश्चित् ,
સફથતિ સાનિ II 84 . વરાણાસા, મા૨, g૦ ૨૨૭. (અ. .) શa જેમ દી નિર્વાણ પામે છે-બુઝાઈ જાય છે–ત્યારે તે (તેનું તેજ) પૃથ્વી પર રહેતું નથી, આકાશમાં જ નથી, કોઈ પણ દિશામાં જતો નથી, અને કઈ પણ વિદિશામાં પણ જતું નથી. કેવળ નેહ (તેલ) ને ક્ષય થવાથી શાંતિને પામે છે. તે જ પ્રમાણે જીવ પણ નિર્વાણને (મોક્ષને) પામે છે ત્યારે તે પૃથ્વીપર રહેતું નથી, આકાશમાં જ નથી. કેઈ પણ દિશામાં જતો નથી, અને કઈ પણ વિદિશામાં પણ જતો નથી. કેવળ કલેશને ક્ષય થવાથી શાંતિને પામે છે. ૪, ૪૫. જીવ અને શરીર – त्वमांसमेदोऽस्थिपुरीषमूत्र
पूर्णेऽनुरागः कुणपे कथं ते । द्रष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुखसीत्थम् ॥४६॥
ચકી, ગો. . હે આત્મા ! ચામડી, માંસ, ચબ, હાડકાં, વિષ્ટા અને મૂત્ર વિગેરેથી પૂર્ણ એવા આ શરીરને વિષે તને કેમ અનુરાગ ઉત્પન્ન થાય છે કેમકે આત્માના ગુનેને સાક્ષાત્ દ્રષ્ટા-જેનાર