________________
--
--
( ૬૧૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર તથા કહેનાર પણ તું જ છે, અને તે જ વિવેકરૂપ છે. તે આ દેહમાં તું કેમ મેહ પામે છે? ૪૬.
कामक्रोधादिभिस्तापैस्ताप्यमानो दिवानिशम् । आत्मा शरीरान्तःस्थोऽसौ, पच्यते पुटपाकवत् ॥४७॥ શરીરની અંદર રહેલ આ આત્મા કામ, ક્રોધ વિગેરેના તાપવડે રાત્રિ દિવસ તપાતે છતે પુટપાકની જેમ પચાયા કરે છે. ૪૭. જીવાત્મા અને પરમાત્મા–
स तावदेहिनां भिमः, सम्यग्यावन लक्ष्यते । लक्षितस्तु भजत्यैक्यं, रागाधञ्जनमार्जनात् ॥ ४८ ॥
યોજાનાર, કવિ ૨, ઋો. ૨૪. તે પ્રાણીઓને આત્મા જ્યાં સુધી સમ્યક્ પ્રકારે ઓળખા-જેવા–નથી, ત્યાં સુધી તે પરમાત્માથી ભિન્ન છે. પરંતુ જ્યારે રાગાદિક અંજન ધોઈ નાખવાથી નિર્મળ થયેલે તે આત્મા ઓળખવામાં આવે છે, ત્યારે તે પરમાત્માની સાથે એક્તાને-અભેદપણાને–પામે છે. ૪૮.
यथा लोहं सुवर्णत्वं, प्रामोत्यौषधयोगतः। आत्मध्यानात्तथैवात्मा, परमात्मत्वमश्रुते ॥ ४९ ॥
વિવિ, ફાર ૨૧, રોડ રૂ૪. જેમ ઔષધિના પ્રયોગથી લેતું સુર્વણ થઈ જાય છે, તેમ આત્મા આત્માનું ધ્યાન કરવાથી પરમાત્મારૂપ થઈ જાય છે. ૪૯