________________
છવ–આત્મા.
(૧૯) आत्मानो देहिनो भिनाः, कर्मपककलङ्किताः। अदेहः कर्मनिर्मुक्तः, परमात्मा न भिद्यते ॥ ५० ॥
योगसार, प्रस्ताव १, श्लो० १६. દેહને ધારણ કરનાર અને કર્મરૂપી પંકથી કલંકિત થયેલા આત્માઓ પરમાત્માથી જૂદા છે, તથા દેહરહિત અને કર્મથી યુક્ત થયેલ આત્મા પરમાત્માથી જુદો નથી. ૫૦.
सर्वमोहक्षयात् साम्ये, सर्वशुद्धे सयोगिनि । सर्वशुद्धात्मनस्त्वेष प्रभुः सर्वस्फुटीभवेत् ॥ ५१॥
યોગસાર, કસ્તવ ૨, ૩૦ ૭. સર્વથા મોહને ક્ષય થવાથી સમભાવ સર્વ પ્રકારે શુદ્ધ થાય છે અને સગી અવસ્થા પ્રાપ્ત થાય છે, તે વખતે સર્વથા શુદ્ધ થયેલા આત્માને આ પરમાત્મા સર્વ પ્રકારે સ્કુટ થાય છે. પ૧.
यो मां पश्यति सर्वत्र, सर्वच मयि पश्यति । तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति ॥५२॥
અળવીતા, ૦ ૬, ર. ૩૦. સર્વ બ્રહ્માંડને વ્યાપીને રહેલા મને જે જુએ છે (જાણે છે) અને મારે વિષે રહેલા સર્વ બ્રહ્માંડને જે જુએ છે, તેને હું નાશ કરતું નથી, અને તે મને નાશ કરતા નથી. અર્થાત્ જેને આવું આત્મજ્ઞાન થાય છે તે મારી જે થાય છે–મુક્ત થાય છે. ૫૨.