________________
જીવ-આત્મા.
( ૧૫ )
જેમ સર્વ બીજ, અન્ન અને ધન પૃથ્વીને વિષે રહેલાં છે, તેમ આત્માને વિષે, હે ભરત રાજા! કર્મો રહેલાં છે. ૩૯.
यथा धेनुसहस्त्रेषु, वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृतं कर्म, कर्तारमनुगच्छति ॥ ४० ॥
મહામાત, શાંતિપર્વ, ૪૦ ૨૭૧, ઋો૨૭. જેમ વાછરડો હજાર ગાયમાં રહેલી પિતાની માતાને ઓળખી કાઢે છે, એટલે ઓળખીને તેની પાછળ જાય છે) તેમ પૂર્વનું કરેલું કર્મ કર્તાને અનુસરે છે-કર્તાની પાછળ જાય છે. ૪૦. क्ष्माभृद्रककयोर्मनीषिजडयोः सद्रूपनीरूपयोः,
श्रीमदुर्गतयोर्बलाबलवतोनीरोगरोगार्त्तयोः । सौभाग्यासुभगत्वसङ्गमजुषोस्तुल्येऽपि नृत्वेऽन्तरं, यत्तत्कर्मनिबन्धनं तदपि नो जीवं विना युक्तिमत्॥४१॥
દિનજીત્યા . રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, રૂપવાન અને કરૂપ ધનવાન અને ગરીબ, બળવાન અને નિર્બળ, નીરોગી અને રેગી, ભાગ્યવાન અને દુર્ભાગ્યવાન, આ સર્વને વિષે મનુધ્યપણું છતાં પણ પરસ્પર જે તફાવત છે, તે તફાવતનું કારણ કર્મ જ છે. તથા તે કર્મ પણ જીવ વિના યુક્તિયુક્ત નથી. તેથી જીવ છે અને તે જીવ કર્મને કર્તા તથા તેના ફળને જોક્તા છે, એમ સિદ્ધ થાય છે. ૪૧.